નિર્વાહવેતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વાહવેતન

નપુંસક લિંગ

  • 1

    નિર્વાહ થવા પૂરતું વેતન કે રોજી મજૂરી; 'લિવિંગ વેજ'.