નિર્વિકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વિકલ્પ

વિશેષણ

  • 1

    વિકલ્પ વિનાનું; જ્ઞાતા, જ્ઞેય ઇત્યાદિ ભેદ વગરનું (ધ્યાન).

  • 2

    સ્થિર; નિશ્ચિત.

મૂળ

सं.