નિર્વિણ્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વિણ્ણ

વિશેષણ

  • 1

    ખિન્ન.

  • 2

    કંટાળેલું.

  • 3

    જીર્ણ; ગલિત.

મૂળ

सं.