નિર્વિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વિત્ત

વિશેષણ

  • 1

    પૈસા વિનાનું; ગરીબ.

  • 2

    સત્ત્વ કે શક્તિ વગરનું.

મૂળ

सं.