નિર્વિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વિષ

વિશેષણ

  • 1

    ઝેર વગરનું.

  • 2

    નિખાલસ.

મૂળ

सं.

નિર્વિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વિષ

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ.