નિર્વિષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિર્વિષય

વિશેષણ

  • 1

    વિષય-પદાર્થ કે મુદ્દો યા હેતુ વગરનું; અપ્રસ્તુત.

  • 2

    કામભોગના વિષય વિનાનું.

મૂળ

सं.