નિરસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરસ્ત

વિશેષણ

  • 1

    કાઢી મૂકેલું; દૂર કરેલું.

  • 2

    નાશ પામેલું.

  • 3

    ના પાડેલું.

  • 4

    ઓકેલું.

મૂળ

सं.