નિરહંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરહંકાર

વિશેષણ

  • 1

    અહંકાર વિનાનું; નિરભિમાની.

મૂળ

सं.

નિરહંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરહંકાર

પુંલિંગ

  • 1

    અહંકારનો અભાવ.