નિરાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાંત

સ્ત્રીલિંગ

 • 1

  ફુરસદ.

 • 2

  સુખ; જંપ.

 • 3

  શાંતિ; સલામતી.

નિરાંતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાંતે

અવ્યય

 • 1

  આરામથી.

 • 2

  ઉતાવળ કે દોડધામ કર્યા વગર.

 • 3

  સુખચેનથી.