નિરાભરણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાભરણા

વિશેષણ

  • 1

    આભરણ-આભૂષણ કે અલંકાર વિનાની.

સ્ત્રીલિંગ

  • 1

    આભરણ-આભૂષણ કે અલંકાર વિનાની.

મૂળ

सं.