નિરામિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરામિષ

વિશેષણ

  • 1

    માંસ વગરનું; 'વેજિટેરિયન'.

  • 2

    ઐન્દ્રિય સુખની ઇચ્છા વગરનું.

  • 3

    મજૂરી ન મળતી હોય તેવું.

મૂળ

सं.