નિરાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાળું

વિશેષણ

  • 1

    જુદું; ન્યારું; અલગ.

મૂળ

प्रा. णिरालय (सं. निरालय)=એકત્ર સ્થિતિ ન કરનારું, સર૰ हिं. निराला; म. निराळा