નિરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરાસ

પુંલિંગ

  • 1

    નિરસન; કાઢી મૂકવું-દૂર કરવું તે.

  • 2

    ઓકવું તે.

  • 3

    નિરાકરણ.

  • 4

    નાશ.

મૂળ

सं.