નિરિચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરિચ્છ

વિશેષણ

  • 1

    ઇચ્છા રહિત.

  • 2

    નિષ્કામ; લાભની ઇચ્છા વિનાનું.

મૂળ

सं.