નિરીક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરીક્ષક

પુંલિંગ

  • 1

    નિરીક્ષણ કરનાર માણસ.

  • 2

    (શાળાનો) ઇન્સ્પેક્ટર.

  • 3

    દેખરેખ રાખનાર; 'સુપરવાઇઝર'.

મૂળ

सं.