નિરીશ્વરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિરીશ્વરી

વિશેષણ

  • 1

    ઈશ્વર વગરનું.

  • 2

    ઈશ્વર નથી એમ માનનારું.

મૂળ

सं.