નિલંબન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિલંબન

નપુંસક લિંગ

  • 1

    કામચલાઉ ફરજમોકૂફી; 'સસ્પેન્શન'.

  • 2

    વાયુ કે પ્રવાહીની અંદર કણો તરતા હોય એવી અવસ્થા.