નિલંબિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિલંબિત

વિશેષણ

  • 1

    કામચલાઉ ફરજમોકૂફ કરેલું.

  • 2

    વાયુ કે પ્રવાહીની અંદર કણો તરતા હોય એવી અવસ્થામાં મુકાયેલું.