નિવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવૃત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  નિરાંત.

 • 2

  ફુરસદ.

 • 3

  સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો તે.

 • 4

  કામ ન કરવું કે કામધંધામાંથી છૂટવું તે; 'રિટાયરમેન્ટ'.

 • 5

  સમાપ્તિ.

મૂળ

सं.