નિવેદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવેદન

નપુંસક લિંગ

  • 1

    નમ્રતાથી રજૂ કરવું તે; જણાવવું તે.

  • 2

    અરજ.

  • 3

    અહેવાલ.

મૂળ

सं.