નિવેદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવેદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નિવેદન કરવું.

  • 2

    નૈવેદ્ય ધરાવવું.

મૂળ

सं. निवेदय्