નિવેદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવેદિત

વિશેષણ

  • 1

    નિવેદન કરાયેલું.

  • 2

    નૈવેદ્ય રૂપે અપાયેલું.

મૂળ

सं.