નિવર્તવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવર્તવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટળવું; મટવું.

  • 2

    પાછા ફરવું.

મૂળ

सं. निवृत्