નિવિદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવિદા

સ્ત્રીલિંગ

  • 1

    ટૅન્ડર; પ્રસ્તાવ; કામના ઠેકા માટે, માલના વિતરણ માટે; જમીન, શૅર કે અન્ય સંપત્તિની ખરીદી માટે ચોક્કસ રકમ દર્શાવી કરવામાં આવતો વિધિસરનો લેખિત પ્રસ્તાવ.