નિવિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિવિષ્ટ

વિશેષણ

  • 1

    બેઠેલું.

  • 2

    એકતાર થયેલું.

  • 3

    ગોઠવાયેલું.

  • 4

    પેઠેલું.

મૂળ

सं.