નિશ્ચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિશ્ચય

પુંલિંગ

  • 1

    સંકલ્પ; નિર્ણય.

  • 2

    ખાતરી.

ક્રિયાવિશેષણ

  • 1

    નિશ્ચે; નક્કી.

મૂળ

सं.