નિશ્ચેષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિશ્ચેષ્ટ

વિશેષણ

  • 1

    નિશ્ચલ; સ્થિર.

  • 2

    બેહોશ.

મૂળ

सं.