નિશાચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિશાચર

પુંલિંગ

  • 1

    રાક્ષસ.

  • 2

    ભૂત; પિશાચ.

  • 3

    ચોર.

નપુંસક લિંગ

  • 1

    ઘુવડ.

  • 2

    વાગળું.