નિશાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિશાણ

નપુંસક લિંગ

 • 1

  +ચિહ્ન.

 • 2

  ચોટ; તાકવાનું લક્ષ્ય.

 • 3

  વાવટો.

 • 4

  ડકો; ચોઘડિયું.

 • 5

  ઊંટ પરની નોબત.