ગુજરાતી

માં નિશાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિશાન1નિશાન2

નિશાન1

નપુંસક લિંગ

  • 1

    ડંકો; ચોઘડિયું.

  • 2

    ઊંટ પરની નોબત.

મૂળ

दे. णिस्सण; સર૰ म. निशाण

ગુજરાતી

માં નિશાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિશાન1નિશાન2

નિશાન2

નપુંસક લિંગ

  • 1

    ચિહ્ન.

  • 2

    ચોટ; તાકવાનું લક્ષ્ય.

  • 3

    વાવટો.

મૂળ

फा.