નિશાળગરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિશાળગરણું

નપુંસક લિંગ

  • 1

    છોકરાછોકરીને નિશાળે મૂકતી વખતે કરવામાં આવતો વિધિ.

મૂળ

+ प्रा. गरण =વિધિ; અનુષ્ઠાન ( सं. करण)