નિષ્કંટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કંટક

વિશેષણ

  • 1

    કાંટા વગરનું.

  • 2

    લાક્ષણિક અડચણ વગરનું; સરળ.

  • 3

    શત્રુ વગરનું.

મૂળ

सं.