નિષ્કર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કર્મ

વિશેષણ

  • 1

    કર્મ ન કરનારું.

  • 2

    આળસુ; નવરું.

  • 3

    કર્મો વડે લિપ્ત ન થનારું; અનાસક્ત.

મૂળ

सं.