નિષ્ક્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્ક્રમણ

નપુંસક લિંગ

  • 1

    બહાર જવું તે.

  • 2

    સંન્યાસ.

  • 3

    બાળકને જન્મથી ચોથે માસે ઘર બહાર લાવતાં કરાતો વિધિ.

મૂળ

सं.