નિષ્કુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કુલ

વિશેષણ

  • 1

    કુલના સંબંધ રહિત; સગાંસંબંધી વિનાનું-એકાકી.

મૂળ

सं.

નિષ્કલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કલ

વિશેષણ

  • 1

    કલા-અવયવ-ભાગ વિનાનું.

મૂળ

सं.