નિષ્કામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કામ

વિશેષણ

  • 1

    કામના વિનાનું.

  • 2

    ફળની ઇચ્છા વિનાનું.

  • 3

    નિઃસ્વાર્થ.

મૂળ

सं.