નિષ્કારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્કારણ

વિશેષણ

  • 1

    કારણ વગરનું; નિષ્પ્રયોજન.

અવ્યય

  • 1

    વગર કારણે; બિનજરૂર.

મૂળ

सं.