નિષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્ઠા

સ્ત્રીલિંગ

  • 1

    શ્રદ્ધા; ભક્તિ; વફાદારી.

  • 2

    આસ્થા; વિશ્વાસ.

  • 3

    એકાગ્રતા; લીનતા.

  • 4

    આશય; ધારણા.

મૂળ

सं.