નિષેધાવયવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષેધાવયવ

પુંલિંગ

  • 1

    નિષેધવાળો ભાગ.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    'ફૅલસી ઑફ નેગેટિવ પ્રેમિસિસ'.

મૂળ

+अवयव