નિષ્પન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્પન્ન

વિશેષણ

  • 1

    નીપજેલું; ઉત્પન્ન થયેલું; ફલિત.

  • 2

    સમાપ્ત થયેલું.

  • 3

    તૈયાર; પરિપક્વ.

મૂળ

सं.