નિષ્પ્રપંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્પ્રપંચ

વિશેષણ

  • 1

    પ્રપંચ વગરનું; નિષ્કપટ; સરળ.

મૂળ

सं.