નિષ્પ્રાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષ્પ્રાણ

વિશેષણ

  • 1

    પ્રાણ વગરનું; મૃત.

  • 2

    લાક્ષણિક જોર કે જુસ્સા વગરનું.

મૂળ

सं.