નિષાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિષાદ

પુંલિંગ

 • 1

  સંગીતના સાત સ્વરોમાંનો 'ની' સ્વર.

 • 2

  ભીલ.

 • 3

  માછી.

 • 4

  ચંડાળ.

મૂળ

सं.