નિસ્તેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસ્તેજ

વિશેષણ

  • 1

    તેજહીન; ઝાંખું; ફીકું.

  • 2

    જુસ્સા કે છટા વગરનું.

મૂળ

सं.