નિસ્તરણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસ્તરણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પાર ઊતરવું.

  • 2

    લાક્ષણિક પૂરું થવું; સિદ્ધ થવું.

મૂળ

सं. निस्तृ