નિસ્તીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસ્તીર્ણ

વિશેષણ

  • 1

    ઓળંગાયેલું.

  • 2

    ઉદ્ધાર-મુક્તિ પામેલું.

મૂળ

सं.