નિસ્બત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસ્બત

સ્ત્રીલિંગ

  • 1

    નિસબત; સંબંધ; નાતો.

  • 2

    દરકાર; પરવા.

મૂળ

अ.

અવ્યય

  • 1

    મારફતે.

નિસબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસબત

સ્ત્રીલિંગ

  • 1

    નિસ્બત; સંબંધ; નાતો.

  • 2

    દરકાર; પરવા.

મૂળ

अ.

નિસબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસબત

અવ્યય

  • 1

    મારફતે.