નિસ્યંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસ્યંદન

નપુંસક લિંગ

  • 1

    ટપકે ટપકે પડવું તે.

  • 2

    વહેવું-રેલો ચાલવો તે.

  • 3

    ઝરણું.

મૂળ

सं.