નિસ્યંદિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસ્યંદિની

સ્ત્રીલિંગ

  • 1

    જેમાંથી પ્રવાહી ટીપે ટીપે ઝરે એવું યંત્ર કે કાચની નળી-'પિપેટ'.

મૂળ

सं.