નિસરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિસરણી

સ્ત્રીલિંગ

  • 1

    સીડી.

  • 2

    એક રમત.

મૂળ

सं. नि:श्रेणी, प्रा. णिस्सेणि; સર૰ दे. णीसणीआ, णीसडी